જેના શિરોબિંદુઓ $(x_{1}, y_{1}, z_{1}), (x_{2}, y_{2}, z_{2})$ અને $(x_{3}, y_{3}, z_{3})$ હોય તેવા ત્રિકોણના મધ્યકેન્દ્રના યામ શોધો.

  • A
    $\left(\frac{x_{1}+x_{2}+x_{3}}{2}, \frac{y_{1}+y_{2}+y_{3}}{2}, \frac{z_{1}+z_{2}+z_{3}}{2}\right)$
  • B
    $\left(\frac{x_{1}+x_{2}+x_{3}}{3}, \frac{y_{1}+y_{2}+y_{3}}{3}, \frac{z_{1}+z_{2}+z_{3}}{3}\right)$
  • C
    $\left(\frac{x_{1}+x_{2}+x_{3}}{4}, \frac{y_{1}+y_{2}+y_{3}}{4}, \frac{z_{1}+z_{2}+z_{3}}{4}\right)$
  • D
    $\left(\frac{x_{1}+x_{2}+x_{3}}{6}, \frac{y_{1}+y_{2}+y_{3}}{6}, \frac{z_{1}+z_{2}+z_{3}}{6}\right)$

Explore More

Similar Questions

જો $A(4,7,8)$,$B(2,3,4)$ અને $C(2,5,7)$ એ $\triangle ABC$ ના શિરોબિંદુઓ હોય,તો ખૂણા $A$ ના આંતરિક દ્વિભાજકની લંબાઈ શોધો.

જો $A(1,3,4)$ અને $B$ ને જોડતી રેખાને બિંદુ $P(-2,3,5)$ એ $1:3$ ના ગુણોત્તરમાં વિભાજિત કરે છે,તો $B$ ના યામ શોધો.

વિભાજન સૂત્રનો ઉપયોગ કરીને દર્શાવો કે બિંદુઓ $A(2, -3, 4)$,$B(-1, 2, 1)$ અને $C(0, \frac{1}{3}, 2)$ સમરેખ છે.

જો બિંદુઓ $Q(2,2,1)$ અને $R(5,1,-2)$ ને જોડતી રેખા પરના બિંદુ $P$ નો $x$-યામ $4$ હોય,તો $P$ નો $z$-યામ શોધો.

$A(2, 1, -3)$ અને $B(5, -8, 3)$ બિંદુઓને જોડતા રેખાખંડનું ત્રિભાગ કરતા બિંદુઓના યામ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo