રેખાઓની જોડી $\frac{x+3}{3}=\frac{y-1}{5}=\frac{z+3}{4}$ અને $\frac{x+1}{1}=\frac{y-4}{1}=\frac{z-5}{2}$ વચ્ચેનો ખૂણો શોધો.

  • A
    $\cos ^{-1}\left(\frac{8 \sqrt{3}}{15}\right)$
  • B
    $\cos ^{-1}\left(\frac{16}{\sqrt{300}}\right)$
  • C
    $\sin ^{-1}\left(\frac{8 \sqrt{3}}{15}\right)$
  • D
    $\cos ^{-1}\left(\frac{1}{\sqrt{15}}\right)$

Explore More

Similar Questions

$x = ay + b$ અને $z = cy + d$ સમીકરણો દ્વારા રજૂ થતી રેખાના દિક્કગુણોત્તર શું છે?

જો બિંદુ $P(a, 2, a)$ નું રેખા $\frac{x}{2} = \frac{y+a}{1} = \frac{z}{1}$ માં પ્રતિબિંબ $Q$ હોય અને $Q$ નું રેખા $\frac{x-2b}{2} = \frac{y-a}{1} = \frac{z+2b}{-5}$ માં પ્રતિબિંબ $P$ હોય,તો $a+b$ ની કિંમત શોધો:

બતાવો કે બિંદુઓ $(4,7,8)$ અને $(2,3,4)$ માંથી પસાર થતી રેખા,બિંદુઓ $(-1,-2,1)$ અને $(1,2,5)$ માંથી પસાર થતી રેખાને સમાંતર છે.

જો બે રેખાઓના દિકગુણોત્તરો $3lm - 4ln + mn = 0$ અને $l + 2m + 3n = 0$ દ્વારા આપવામાં આવેલ હોય,તો રેખાઓ વચ્ચેનો ખૂણો કેટલો થાય?

$(2, 3, 4)$ માંથી પસાર થતી અને $Y$-અક્ષને સમાંતર રેખાનું સમીકરણ . . . . . . છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo