જેની દિક્કોસાઇન સમીકરણો $l+m+n=0$ અને $l^{2}+m^{2}-n^{2}=0$ દ્વારા આપવામાં આવે છે તેવી રેખાઓ વચ્ચેનો ખૂણો શોધો.

  • A
    $\frac{\pi}{3}$
  • B
    $\frac{\pi}{4}$
  • C
    $\frac{\pi}{6}$
  • D
    $\frac{\pi}{2}$

Explore More

Similar Questions

જો બે રેખાઓના દિક્-ગુણોત્તરો $(d.r.'s)$ સંબંધો $a-b+c=0$ અને $a^2-b^2+2c^2=0$ દ્વારા જોડાયેલા હોય અને $\theta$ એ આ રેખાઓ વચ્ચેનો ખૂણો હોય,તો $\cos \theta = $

જો એક રેખા $X$ અને $Y$-અક્ષ દરેક સાથે $\frac{\pi}{3}$ નો ખૂણો બનાવે,તો તે રેખા $Z$-અક્ષ સાથે બનાવેલો લઘુકોણ કેટલો હશે?

એક રેખાના યામ અક્ષો પરના પ્રક્ષેપો $2, 3, 6$ છે. તો તે રેખાની લંબાઈ કેટલી થાય?

જો રેખાખંડના યામક્ષો પરના પ્રક્ષેપ $2, 3, 6$ હોય,તો રેખાખંડની લંબાઈ શોધો.

જો એક સીધી રેખા દ્વારા કોઓર્ડિનેટ અક્ષો સાથે બનાવવામાં આવેલા ખૂણા $\alpha, \frac{\pi}{2}-\alpha, \beta$ હોય,તો $\beta$ ની કિંમત શું થાય?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo