અંકગણિતના મૂળભૂત પ્રમેયનો ઉપયોગ કરીને $8$,$9$ અને $25$ નો $\text{g.c.d.}$ (ગુ.સા.અ.) અને $\text{l.c.m.}$ (લ.સા.અ.) શોધો.

  • A
    ગુ.સા.અ. = $1$,લ.સા.અ. = $1800$
  • B
    ગુ.સા.અ. = $2$,લ.સા.અ. = $900$
  • C
    ગુ.સા.અ. = $1$,લ.સા.અ. = $900$
  • D
    ગુ.સા.અ. = $3$,લ.સા.અ. = $1800$

Explore More

Similar Questions

નીચે આપેલી સંમેય સંખ્યાનું દશાંશ નિરૂપણ શાંત છે કે અનંત આવૃત તે જણાવો. જો શાંત દશાંશ નિરૂપણ હોય,તો તે શોધો: $\frac{64}{455}$

સાબિત કરો કે કોઈપણ ધન એકી પૂર્ણાંક $6m+1$ અથવા $6m+3$ અથવા $6m+5$ સ્વરૂપમાં હોય છે,જ્યાં $m \in N \cup \{0\}$.

$24, 36$ અને $48$ વડે વિભાજ્ય હોય તેવી સૌથી નાની ધન સંખ્યા $\ldots \ldots \ldots \ldots$ છે.

નીચે આપેલી વાસ્તવિક સંખ્યા દશાંશ સ્વરૂપમાં દર્શાવેલ છે. તે સંમેય છે કે નહીં તે નક્કી કરો. જો તે સંમેય હોય,તો તેને $\frac{p}{q}$ સ્વરૂપમાં દર્શાવો. $0.2\overline{35}$

$g.c.d.(a, b) \times l.c.m.(a, b) = a \times b$ હકીકતનો ઉપયોગ કરીને,$l.c.m.(96, 404)$ શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo