ખાલી જગ્યા પૂરો:
$1.$ ફેરનહીટ થર્મોમીટરમાં ઠારબિંદુનું તાપમાન ...... અને ઉત્કલનબિંદુનું તાપમાન ...... લેવામાં આવે છે.
$2.$ ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્યમો નિયમ ...... વ્યાખ્યાયિત કરે છે અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ ...... વ્યાખ્યાયિત કરે છે.
$3.$ ...... તાપમાને પાણી અને પાણીની વરાળની ઘનતા સમાન હોય છે.
$4.$ ...... ની વિશિષ્ટ ઉષ્માનું મૂલ્ય મહત્તમ હોય છે.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $1.$ ફેરનહીટ થર્મોમીટર પર પાણીનું ઠારબિંદુ $32^{\circ}F$ અને ઉત્કલનબિંદુ $212^{\circ}F$ હોય છે.
$2.$ ઉષ્માગતિશાસ્ત્રનો શૂન્યમો નિયમ તાપમાનને વ્યાખ્યાયિત કરે છે અને ઉષ્માગતિશાસ્ત્રનો પ્રથમ નિયમ આંતરિક ઉર્જાને વ્યાખ્યાયિત કરે છે.
$3.$ ક્રાંતિક તાપમાન $(647.096 \ K)$ પર,પાણી અને પાણીની વરાળની ઘનતા સમાન હોય છે.
$4.$ સામાન્ય પદાર્થોમાં પાણીની વિશિષ્ટ ઉષ્માનું મૂલ્ય મહત્તમ હોય છે.

Explore More

Similar Questions

$0^{\circ}C$ તાપમાન ધરાવતો બરફનો ગાંગડો $1 \ km$ ની ઊંચાઈએથી અવાહક સપાટી પર પડે છે. જો તેની બધી જ ગતિ-ઊર્જા ઉષ્મામાં રૂપાંતર પામે,તો બરફનો કેટલામો ભાગ પીગળશે? ($g = 10 \ m/s^{2}$ અને બરફની ગલનગુપ્ત ઉષ્મા $L = 3.36 \times 10^{5} \ J/kg$ લો)

$0^{\circ} C$ તાપમાને રહેલા $10 \, g$ બરફને $10 \, g$ પાણીના તુલ્યાક ધરાવતા કેલરીમીટરમાં રાખવામાં આવે છે. આ રીતે બનેલા પાણીને બાષ્પીભવન કરવા માટે સાધનને કેટલી ઉષ્મા ($cal$ માં) આપવી જોઈએ? (ઉષ્માનો વ્યય અવગણો)

થર્મોકપલમાં ઉત્પન્ન થતા થર્મો $e.m.f.$ નું મૂલ્ય સમીકરણ $E = 40\theta - \frac{\theta^2}{20}$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $\theta$ એ બે જંકશન વચ્ચેના તાપમાનનો તફાવત છે. તો તટસ્થ તાપમાન ............. $^oC$ હશે.

Difficult
View Solution

$100 \, g$ દળ ધરાવતું એલ્યુમિનિયમનું પાત્ર $-20^{\circ} C$ તાપમાને $200 \, g$ બરફ ધરાવે છે. તંત્રને $100 \, cal/s$ ના દરે ઉષ્મા આપવામાં આવે છે. $4$ મિનિટ પછી તંત્રનું તાપમાન ....... $^{\circ} C$ હશે (બરફની વિશિષ્ટ ઉષ્મા $= 0.5 \, cal/g^{\circ} C$,ગલનગુપ્ત ઉષ્મા $L = 80 \, cal/g$,$Al$ ની વિશિષ્ટ ઉષ્મા $= 0.2 \, cal/g^{\circ} C$,પાણીની વિશિષ્ટ ઉષ્મા $= 1 \, cal/g^{\circ} C$)

$0^{\circ}C$ તાપમાને રહેલા $5 \, g$ બરફને $100^{\circ}C$ તાપમાને રહેલી $5 \, g$ વરાળ સાથે મિશ્ર કરવામાં આવે છે. મિશ્રણનું અંતિમ તાપમાન ... $^{\circ}C$ થશે.

Difficult
View Solution

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo