થર્મોકપલમાં ઉત્પન્ન થતા થર્મો $e.m.f.$ નું મૂલ્ય સમીકરણ $E = 40\theta - \frac{\theta^2}{20}$ દ્વારા આપવામાં આવે છે,જ્યાં $\theta$ એ બે જંકશન વચ્ચેના તાપમાનનો તફાવત છે. તો તટસ્થ તાપમાન ............. $^oC$ હશે.

  • A
    $100$
  • B
    $200$
  • C
    $300$
  • D
    $400$

Explore More

Similar Questions

એક પદાર્થનું તાપમાન $T = 6t^2 + 4$ દ્વારા આપવામાં આવે છે. $t = 10 \ s$ સમયે સમયની સાપેક્ષમાં તાપમાનમાં થતા ફેરફારનો દર ........ $K/s$ છે. ($T$ એ $Kelvin$ માં છે અને $t$ એ $seconds$ માં છે)

Difficult
View Solution

ખાલી જગ્યા પૂરો:
$(a)$ સ્ટેફન-બોલ્ટ્ઝમેન અચળાંકનો $SI$ એકમ ...... છે.
$(b)$ સળિયાની ઉષ્મીય સ્થાયી અવસ્થામાં,તાપમાન પ્રચલન $5\,^{\circ}C/cm$ છે અને તેના ગરમ છેડાનું તાપમાન $100\,^{\circ}C$ છે,તો ગરમ છેડાથી ........ $cm$ અંતરે તેનું તાપમાન $60\,^{\circ}C$ થશે.
$(c)$ ...... તાપમાને પાણીના કદ પ્રસરણાંકનું મૂલ્ય શૂન્ય હોય છે.

એક થર્મોકપલ $40\,\mu V/K$ ઉત્પન્ન કરે છે. જો ગરમ અને ઠંડા જંકશન અનુક્રમે $40\,^{\circ}C$ અને $20\,^{\circ}C$ પર હોય,તો શ્રેણીમાં જોડાયેલા આવા $150$ થર્મોકપલનો ઉપયોગ કરીને થર્મોપાઈલ દ્વારા ઉત્પન્ન થતું emf ............... $mV$ હશે.

Difficult
View Solution

$m$ દળ અને $c$ વિશિષ્ટ ઉષ્મા ધારિતા ધરાવતી એક ગોળી એર ગનમાંથી $v$ ઝડપે છોડવામાં આવે છે અને તે સ્ટીલની પ્લેટ સાથે અથડાય છે. અથડામણ દરમિયાન,ગોળીની ગતિઊર્જાના $50\%$ ભાગનું ઉષ્મા ઊર્જામાં રૂપાંતર થાય છે. તો ગોળીના તાપમાનમાં થતો વધારો કેટલો હશે?

$200 \ kg$ દળ ધરાવતો એક હથોડો $200 \ g$ દળ ધરાવતા સ્ટીલના બ્લોક પર $8 \ ms^{-1}$ ના વેગથી પ્રહાર કરે છે. જો ઉર્જાના $23 \%$ ભાગનો ઉપયોગ સ્ટીલના બ્લોકને ગરમ કરવા માટે કરવામાં આવે,તો બ્લોકના તાપમાનમાં થતો વધારો શોધો. (સ્ટીલની વિશિષ્ટ ઉષ્માધારિતા,$s = 460 \ J \ kg^{-1} \ K^{-1}$) ($K$ માં)

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo