ફેબસી કુળ કોની સાથે સબંધ ધરાવે છે?
દ્વિગુરછી પુંકેસર, ધારાવર્તા જરાયવિન્યાસ, આંશિકપણે - ત્રાસુ અંડાશય અને પતંગિયાઆકાર દલચક્ર
દ્વિગુરછી પુંકેસર, ધારાવર્તી જરાયુવિન્યાસ અને મોટું પશ્વ દલચક્ર
તલસ્થ જરાયુવિન્યાસ, સર્વતોમુખી પુંકેસર, સ્પાઇકલેટ પુષ્પવિન્યાસ
અક્ષવર્તી જરાયુવિન્યાસ, અદ્ભુણપોષી બીજ, શીમ્બ ફળ
કુળ : ફેબેસી, સોલેનેસી અને લિલિએસી વચ્ચેનો ભેદ તેમના સ્ત્રીકેસરના લક્ષણોને આધારે સ્પષ્ટ કરો (આકૃતિ સહ) અને આ પૈકી કોઈ એક કુળની આર્થિક અગત્ય જણાવો.
લ્યુપિનનો ઉપયોગ
ટેટ્રાડાયનેમસ પરાગરજ ……….. માં જોવા મળે છે.
શુકી પુષ્પવિન્યાસનો નિલમ્બ શુકી સામાન્ય રીતે શેમાં જોવા મળે છે?
ફેબએસી કુળ સાથે જોડાયેલા છોડ ક્યાં પુષ્પીય સૂત્ર દ્વારા રજુ થાય છે ?