નીચેનામાંથી કઈ અભિવ્યક્તિઓ બહુપદી છે ? તમારા જવાબ માટે કારણ આપો.
$8$
નીચે આપેલી અભિવ્યક્તિઓ પૈકી કઈ અભિવ્યક્તિ બહુપદી છે, તે કારણ સહિત જણાવો. જો કોઈ અભિવ્યક્તિ બહુપદી હોય, તો તે એક ચલવાળી બહુપદી છે કે નહીં તે જણાવો ?
$x^{3}+y^{3}+z^{3}-3 x y z$
કિમત મેળવો.
$205 \times 195$
ઘનનું મૂલ્ય મેળવ્યા સિવાય $(21)^{3}+(15)^{3}+(-36)^{3}$ ની કિંમત મેળવો.
$p(x)=2 x+5$ બહુપદીનું શુન્ય..........છે.