અવયવ પ્રમેયનો ઉપયોગ કરીને $x^{2}-7 x+12$ ના અવયવ પાડો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ધારો કે, $p(x)=x^{2}-7 x+12$ $(x-a)(x-b),$

આ, પરથી સ્પષ્ટ છે, કે $a b=12$

$12$ ના અવયવો $±1,±2,±3,±4,±6$ તથા $±12$ છે.

હવે, $p(3)=(3)^{2}-7(3)+12=9-21+12=0$

અને $p(4)=(4)^{2}-7(4)+12=16-28+12=0$

$\therefore(x-3)$ અને $(x-4)$ એ $p(x)$ ના અવયવો છે.

$\therefore x^{2}-7 x+12=(x-3)(x-4)$

Similar Questions

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે લખો

બહુપદી $5 x^{2}-7 x+2$ નો ઘાત $5$ છે.

નીચે આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો

$8 x^{3}-343$

જો બહુપદી $2 x^{2}+k x$ નો એક અવયવ $x + 1$ હોય, તો $k$ ની કિંમત ........ છે.

કિમત મેળવો.

$(1002)^{2}$

$x^{3}-3 x^{2}+a x+24$ નો એક અવયવ $x-2$ હોય, તો $a=\ldots \ldots \ldots$