જો બહુપદી $2 x^{2}+k x$ નો એક અવયવ $x + 1$ હોય, તો $k$ ની કિંમત ........ છે.

  • A

    $2$

  • B

    $-3$

  • C

    $4$

  • D

    $-2$

Similar Questions

સીધો ગુણાકાર કર્યા સિવાય કિંમત મેળવો

$78 \times 84$

સાબિત કરો કે $(a+b+c)^{3}-a^{3}-b^{3}-c^{3}=3(a+b)(b+c)(c+a).$

નીચે આપેલી બહુપદીઓમાંથી કઈ બહુપદીનો અવયવ $(x-1)$ છે, તે નક્કી કરો

$x^{3}+4 x^{2}+x-6$

નીચે આપેલી બહુપદીઓને સુરેખ, દ્વિઘાત કે ત્રિઘાત બહુપદીમાં વર્ગીકૃત કરો

$x^{3}+5 x^{2}+12$

શેષ પ્રમેયના ઉપયોગથી $x^{3}+x^{2}-26 x+24$ ના નીચેના ભાજક વડે ભાગાકાર કરતાં મળતી શેષ શોધો

$x-1$