અવયવ પ્રમેયનો ઉપયોગ કરીને $y^2 -5y + 6$ ના અવયવ પાડો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

ધારો કે $p(y)-y^{2}\,-\,5 y+6$. હવે જો $p(y)-(y-a)(y-b)$, તો સ્પષ્ટ છે કે $ab$ અચળ પદ . તેથી $ab = 6$. તેથી $p(y)$ ના અવયવો શોધવા માટે $6$ ના અવયવોનો વિચાર કરીએ.

$6$ ના અવયવો : $1,\, 2, \,3$ અને $6$

હવે, $p(2) = 2^2\, -\, (5 \times 2) + 6 = 0 $

તેથી, $y \,-\, 2 $ એ $p(y)$ નો અવયવ છે.

આ ઉપરાંત, $p(3)=3^{2}\,-\,(5 \times 3)+6=0$

તેથી, $y \,-\, 3$ એ પણ $y^{2}\,-\,5 y+6$ નો અવયવ છે.

તેથી, $y^{2}\,-\,5 y+6=(y\,-\,2)(y\,-\,3)$

Similar Questions

યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિમંત મેળવો :  $(102)^{3}$

યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને વિસ્તરણ મેળવો : $\left[\frac{1}{4} a-\frac{1}{2} b+1\right]^{2}$

નીચેના આપેલ બહુપદી માં જો $x -1$ એ $p(x)$ નો એક અવયવ હોય તો $k$ ની કિંમત શોધો : $p(x)=x^{2}+x+k$.

બહુપદી $x^{3}+3 x^{2}+3 x+1$ નો $x+1$ ભાજક વડે ભાગાકાર કરો અને શેષ શોધો.

નીચે આપેલી બહુપદી એક ચલ વાળી છે કે એક ચલ વાળી નથી ? તમારા જવાબ માટે કારણ આપો :  $y+\frac{2}{y}$