ઘરગથ્થુ વાયરિંગમાં રિંગ સિસ્ટમ આકૃતિની મદદથી સમજાવો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) રિંગ સિસ્ટમ આકૃતિમાં દર્શાવ્યા મુજબ છે.
તેમાં એક રિંગ-સર્કિટ હોય છે. મુખ્ય ફ્યુઝ-બોક્સમાંથી શરૂ થતા વાયર ઘરના તમામ મુખ્ય રૂમમાં ફરીને પાછા ફ્યુઝ-બોક્સમાં આવે છે.
ફ્યુઝ-બોક્સમાં આશરે $30\, A$ રેટિંગનો ફ્યુઝ હોય છે.
દરેક ઉપકરણ માટે રિંગના લાઈવ વાયરથી અલગ જોડાણ લેવામાં આવે છે.
ઉપકરણનો ટર્મિનલ અલગ ફ્યુઝ અને સ્વીચ દ્વારા લાઈવ વાયર સાથે જોડાયેલ હોય છે.
જો કોઈ એક ઉપકરણનો ફ્યુઝ ઉડી જાય,તો તેની અસર અન્ય ઉપકરણો પર થતી નથી.
દરેક ઉપકરણ માટે,જોડાણ માટે વપરાતા વાયર યોગ્ય પ્રવાહ વહન ક્ષમતા ધરાવતા હોવા જોઈએ.

Explore More

Similar Questions

$(a)$ અવાહક તાંબાના તારના ગૂંચળાને ગેલ્વેનોમીટર સાથે જોડવામાં આવે છે. જો ગજિયા ચુંબકને નીચે મુજબ કરવામાં આવે તો શું થશે:
$(i)$ તેના ઉત્તર ધ્રુવને પહેલા ગૂંચળામાં દાખલ કરવામાં આવે?
$(ii)$ ગૂંચળાની અંદરથી બહાર કાઢવામાં આવે?
$(iii)$ ગૂંચળાની અંદર સ્થિર રાખવામાં આવે?
$(b)$ ઉપરની ઘટનાનું નામ આપો અને તે શોધનાર વૈજ્ઞાનિકનું નામ જણાવો. ગૂંચળામાં પ્રવાહની દિશા અને ચુંબકની ગતિની દિશા વચ્ચેનો સંબંધ દર્શાવતો નિયમ જણાવો.

વિદ્યુતપ્રવાહ ધારિત વાહકો સાથેના પ્રયોગના આધારે ઓર્સ્ટેડ દ્વારા કરવામાં આવેલ અવલોકન જણાવો.

એક વિદ્યાર્થી વિદ્યુતપ્રવાહ ધારિત સીધા વાહકની આસપાસ વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરનો અભ્યાસ કરવા માટે એક પ્રયોગ કરે છે. તે નીચે મુજબ અહેવાલ આપે છે:
$(i)$ વાહકની નજીક આપેલા બિંદુએ રાખેલી હોકાયંત્રની સોયના ઉત્તર ધ્રુવના વિચલનની દિશા,વાયરમાં વિદ્યુતપ્રવાહ મોકલતી બેટરીના ટર્મિનલ્સ બદલવા છતાં પણ બદલાતી નથી.
$(ii)$ આપેલી બેટરી માટે,જ્યારે હોકાયંત્રને વાહકથી દૂરના બિંદુ પર રાખવામાં આવે છે ત્યારે $N$-ધ્રુવના વિચલનનું પ્રમાણ ઘટે છે.
વિદ્યાર્થીના ઉપરોક્ત અવલોકનોમાંથી કયું અવલોકન ખોટું છે અને શા માટે?

$1 \; CM$,$2 \; CM$,$3 \; CM$ અને $4 \; CM$ ત્રિજ્યા ધરાવતી ચાર વર્તુળાકાર લૂપમાંથી સમાન વિદ્યુતપ્રવાહ પસાર કરવામાં આવે છે. કઈ લૂપના કેન્દ્ર પર ચુંબકીય ક્ષેત્ર સૌથી પ્રબળ હશે?

વિદ્યુતપ્રવાહ ધારિત વાહકની આસપાસ ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની દિશા નક્કી કરવા માટેનો નિયમ જણાવો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo