એક વિદ્યાર્થી વિદ્યુતપ્રવાહ ધારિત સીધા વાહકની આસપાસ વિદ્યુતપ્રવાહની ચુંબકીય અસરનો અભ્યાસ કરવા માટે એક પ્રયોગ કરે છે. તે નીચે મુજબ અહેવાલ આપે છે:
$(i)$ વાહકની નજીક આપેલા બિંદુએ રાખેલી હોકાયંત્રની સોયના ઉત્તર ધ્રુવના વિચલનની દિશા,વાયરમાં વિદ્યુતપ્રવાહ મોકલતી બેટરીના ટર્મિનલ્સ બદલવા છતાં પણ બદલાતી નથી.
$(ii)$ આપેલી બેટરી માટે,જ્યારે હોકાયંત્રને વાહકથી દૂરના બિંદુ પર રાખવામાં આવે છે ત્યારે $N$-ધ્રુવના વિચલનનું પ્રમાણ ઘટે છે.
વિદ્યાર્થીના ઉપરોક્ત અવલોકનોમાંથી કયું અવલોકન ખોટું છે અને શા માટે?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A) $(i)$ પ્રથમ વિધાન ખોટું છે કારણ કે જ્યારે વાહકમાં વહેતા વિદ્યુતપ્રવાહની દિશા બદલાય છે ત્યારે વાહકની આસપાસના ચુંબકીય ક્ષેત્રની દિશા પણ ઉલટાઈ જાય છે. તેથી,જ્યારે વાયરમાં કે વાહકમાં વિદ્યુતપ્રવાહ મોકલતી બેટરીના ટર્મિનલ્સ બદલવામાં આવે ત્યારે હોકાયંત્રની સોયના $N$-ધ્રુવના વિચલનની દિશા અપરિવર્તિત રહી શકે નહીં.
$(ii)$ બીજું વિધાન સાચું છે કારણ કે વાહકથી અંતર વધવાની સાથે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા ઘટે છે.

Explore More

Similar Questions

વિદ્યુત ઉપકરણો માટે અર્થિંગ (Earthing) શા માટે મહત્વનું છે?

ચુંબકની આસપાસ લોખંડનો ભૂકો ચોક્કસ ભાતમાં કેમ ગોઠવાય છે?

ચુંબકીય ક્ષેત્રના ત્રણ સ્ત્રોતોની યાદી આપો.

વિદ્યુતપ્રવાહ ધારિત વર્તુળાકાર લૂપમાંથી પસાર થતી અને તેની આસપાસની ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ભાત દોરો. જો $(i)$ લૂપમાંથી પસાર થતા વિદ્યુતપ્રવાહનું મૂલ્ય બમણું કરવામાં આવે અને $(ii)$ લૂપની ત્રિજ્યા મૂળ ત્રિજ્યા કરતા અડધી કરવામાં આવે,તો વર્તુળાકાર લૂપના કેન્દ્રમાં ઉત્પન્ન થતા ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા પર શું અસર થશે?

પ્રેરિત સ્થિતિમાનના તફાવતની પ્રબળતા ગૂંચળા અને ચુંબક વચ્ચેની સાપેક્ષ ઝડપ પર આધાર રાખે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo