એક જ લુઇસ બંધારણ વડે ${\rm{CO}}_3^{2 - }$ આયનને શા માટે દર્શાવી શકાતો નથી ? તેને કઈ યોગ્ય રીતે દર્શાવી શકાય ?

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$CO _{3}^{2-}$ - એકાકી લુઈસ બંધારણ $CO _{3}^{2-}$ આયનના બધા જ ગુણધર્મો સમજાવી શકતું નથી. આથી તેને સસ્પંદનનીય સૂત્ર વડે સમજાવાય છે.

જો તેનું બંધારણ માત્ર એક જ સूત્ર વડે દર્શાવવામાં આવે તો તેમાં બે પ્રકારના બંધ $( C = O )$ દ્રીબંધ સહિત અને $( C - O )$ એકબંધ સહિતનો ઉપયોગ કરવો પડે છે, પરંતુ આ બધા જ પ્રકારના બંધ $(C = O$ દ્રીબંધ અને $C - O$ એકબંધ$)$ સસ્પંદન બંધારણમાં સમાય ત્યારે બધા જ (બંધો) સમાન બની જાય છે. જેઓની બંધલંબાઈ અને બંધની પ્રબળતા પણ સમાન બને છે.

914-s204

Similar Questions

${{\rm{O}}_3}$ ની સસ્પંદન રચનાઓ આપી તેની આવશ્યકતા, મર્યાદા અને ફાયદા સમજાવો.

બેન્ઝીનના સંસ્પદન સૂત્રમાં $\sigma $ અને $\pi$ બંધોની સંખ્યા કેટલી છે?

નીચેની જોડમાંથી કઇ જોડ સમઇલેક્ટ્રોનિક ઘટકો ધરાવતી નથી?

બેન્ઝીનમાં વ્યક્તિગત કાર્બન-કાર્બન બંધનો બંધ ક્રમ  શું છે ?

  • [IIT 1980]

નીચે દર્શાવ્યા પ્રમાણે ${{\rm{H}}_3}{\rm{P}}{{\rm{O}}_3}$ ને રચના $1$ અને રચના $2$ વડે રજૂ કરી શકાય. આ બે રચનાઓને ${{\rm{H}}_3}{\rm{P}}{{\rm{O}}_3}$ ને રજૂ કરતાં સસ્પંદન સંકરના પ્રમાણિત સ્વરૂપો તરીકે લઈ શકાય ? જે ના હોય તો તેના માટેના કારણો આપો.