$CH_3-O^{-}-CH=CH_2$ ની સૌથી વધુ સ્થાયી સંસ્પંદન રચના કઈ છે?

  • A
    $CH_3-\ddot{O}-CH=CH_2$
  • B
    $CH_3-\ddot{O}^{+}=CH-CH_2^{-}$
  • C
    $CH_3-\ddot{O}-CH^{-}-CH_2^{+}$
  • D
    $CH_3-\ddot{O}^{+}=CH^{-}-CH_2^{-}$

Explore More

Similar Questions

$PO_4^{3-}$ આયનમાં $O$ પરમાણુ પરનો formal charge અને $P-O$ બંધક્રમાંક અનુક્રમે ....... થશે.

કાર્બોનેટ આયન $(CO_3^{2-})$ માં બધા જ $C-O$ બંધની લંબાઈ સમાન હોય છે. સમજાવો.

નીચેનામાંથી કયું સંયોજન રેઝોનન્સ હાઇબ્રિડ (સંસ્પંદન સંકર) તરીકે અસ્તિત્વ ધરાવતું નથી? તમારા જવાબ માટે કારણ આપો.
$(a)$ $CH_3OH$
$(b)$ $RCONH_2$
$(c)$ $CH_3CH=CHCH_2NH_2$

નીચેનામાંથી કોના માટે સંસ્પંદન (Resonance) બંધારણો લખી શકાય છે?

કઈ રચનામાં વિસ્થાનિકૃત (delocalised) $\pi$-ઇલેક્ટ્રોન હોય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo