નીચેનામાંથી કયામાં સસ્પંદન સૂત્રો દોરી શકાય ? શાથી ?

${\rm{C}}{{\rm{O}}_2},{\rm{N}}{{\rm{O}}_2},{{\rm{O}}_3},{{\rm{O}}_2}{\rm{,C}}{{\rm{H}}_4}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$CO _{2}, NO _{2}, O _{3}$ માં કારણકે દ્રીબંધ ધરાવતો પરમાણુ તથા તેની ઉપર અબંધકારક ઇલેક્ટ્રોન હોય તો જ સસ્પંદન સ્વરૂપો દોરી શકાય.

Similar Questions

$Cl - O$ બંધ ક્રમાંકનો સાચો ક્રમાંક કયો છે

બે કાર્બન પરમાણુઓ વચ્ચે બનતા સિગ્મા અને પાઇ બંધો માટે નીચેનામાંથી ક્યું વિધાન સાચું નથી?

એક્રોલીનમાં ઇલેક્ટ્રોનનું ધ્રુવીકરણ કયા પ્રમાણે લખી શકાય છે ?

  • [IIT 1988]

${{\rm{O}}_3}$ ની સસ્પંદન રચનાઓ આપી તેની આવશ્યકતા, મર્યાદા અને ફાયદા સમજાવો.

ક્યારે સસ્પંદન સ્વરૂપો દોરી શકાય ? તે જણાવો ?