આણ્વીય કક્ષકોની રચના માટે પરમાણ્વીય કક્ષકોના રૈખિક સંગઠન માટે અગત્યની શરતો લખો.
$1.5$ બંધક્રમાંક ........ દ્વારા દર્શાવાય છે.
નીચે દર્શાવેલા વિધાનોમાં સાચું વિધાન કર્યું છે ?
$(A)$ ઓક્સિજન પરમાણુમાંથી ડાયઓક્સિજન બનાવવામાં $10$ આણ્વીય કક્ષકો બનશે.
$(B)$ ડાયઓક્સિજનમાં બધા જ આણ્વીય કક્ષકો સંપૂર્ણ ભરાયેલા છે.
$(C)$ $\mathrm{O}_{2}$ માં બંધકારક આવીય કક્ષકોની કુલ સંખ્યા બંધપતિકાક આસ્વીય કક્ષકોની સંખ્યા જેટલી નહિ મળે.
$(D)$ પૂર્ણ ભરાયેલા બંધકારક કક્ષકોની સંખ્યા અને બંધપ્રતિકારક આવીય કક્ષકોની સંખ્યા સમાન હશે.
ઓક્સિજન પરમાણુ પેરામેગ્નેટિક છે કારણ કે
આણ્વીય કક્ષક $( \mathrm{MO} )$ વાદની વિશિષ્ટતાઓ આપો.