ઓક્સિજન પરમાણુઓમાંથી ડાયઓક્સિજન $(O_2)$ બનવા અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

  • A
    $(A)$ ઓક્સિજન પરમાણુઓમાંથી ડાયઓક્સિજન બનતી વખતે $10$ આણ્વીય કક્ષકો બને છે.
  • B
    $(B)$ ડાયઓક્સિજનમાં તમામ આણ્વીય કક્ષકો સંપૂર્ણ ભરાયેલી હોય છે.
  • C
    $(C)$ $O_2$ માં બંધકારક આણ્વીય કક્ષકોની કુલ સંખ્યા બંધપ્રતિકારક આણ્વીય કક્ષકોની સંખ્યા જેટલી હોતી નથી.
  • D
    $(D)$ સંપૂર્ણ ભરાયેલી બંધકારક કક્ષકોની સંખ્યા અને બંધપ્રતિકારક આણ્વીય કક્ષકોની સંખ્યા સમાન હોય છે.

Explore More

Similar Questions

નીચેનામાંથી કઈ અણુઓ/આયનોની જોડીમાં,બંને સ્પીસીઝ અસ્તિત્વ ધરાવતી નથી?

$N_2$,$N_2^{-}$,અને $N_2^{2-}$ ની બંધ સ્થિરતાનો ક્રમ જણાવો:

$N_2$,$NO^+$,$CN^-$ અને $CO$ માં સમાન બંધ ક્રમાંક શા માટે હોય છે?

નીચેનામાંથી કઈ આણ્વીય કક્ષકમાં બે નોડલ સમતલ હોય છે?

$O_{2}$ માંથી $O_{2}^{-}$ માં ફેરફાર દરમિયાન,આવતો ઇલેક્ટ્રોન કઈ કક્ષકમાં જાય છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo