બર્નુલીના સિદ્ધાંતની મદદથી લોહીનું વહન અને હાર્ટએટેક સમજાવો.
બર્નુલનો સિદ્ધાંત ધમનીમાં લોહીનું વહન સમજવવામાં મદદરૂપ છે.
ધમની તેની અંદરની દીવાલો પર પ્લાક (એક પ્રકારનો ચીકણો પદાર્થ) જમા થાય છે. તેથી ધમની સાંકડી થાય છે.
સાંકડા વિસ્તારમાંથી લોહીના વહનની ઝડપ વધે છે, જેથી અંદરના ભાગમાં દબાણ ધટે છે. બહારના દબાણના લીધે ધમની
ખૂબ દબાઈ જવાની $(Collapse)$ શક્યતા રહે છે.
હદ વધારે દબાણ લગાડીને ધમનીને ખોલવાનો પ્રયત્ન કરે છે અને લોહીને બળપૂર્વક ધકેલે છે. લોહી ખુલ્લા ભાગમાં ધસી જાય છે તેથી અંદરનું દબાણ ફરી ધટી જાય છે. આમ વારંવાર ધમની સંકોચાતી જાય છે. તેથી હાર્ટએટક આવે છે.
વાવાઝોડાના સમયે કેટલાંક મકાનોના છાપરા ઊડી જાય છે. સમજાવો.
$0.4\, m ^{2}$ આડછેદ નું ક્ષેત્રફળ ધરાવતી પાણીની ટાંકીમાં તળિયે $1\, cm ^{2}$ આડછેદ વાળો વાલ્વ છે . પાત્ર માં $40\, cm$ ઊંચાઈ સુધી પાણી ભરેલ પિસ્ટન પર $24\, kg$ પદાર્થ મૂકીને વાલ્વ નો ખૂલતાં પાણી ના વેગથી બહાર આવે તો $V$......$m/s$
પારાના બુંદોને કાચની સ્વચ્છ સપાટી પર મૂકતા તે બુંદો ભેગા થઈને એક બુંદ બની જાય છે. સમજાવો.
બર્નુલીનો સિદ્ધાંત સાબિત કરો.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ $R$ ત્રિજયાના જારમાં $H$ ઊંચાઈ સુધી પાણી ભરેલ છે જેને $h$ ઊંચાઈ પર મુકેલ છે.તેને તળિયે રહેલ કાંણાની ત્રિજ્યા $r$ $(r << R)$ છે. જો તેમાથી પાણી લીક થતું હોય અને બહાર આવતા પાણીનો આકાર આકૃતિમાં દર્શાવ્યા મુજબ ગરણી આકારનો છે જ્યારે તે જમીન પર પડે ત્યારે તેની ત્રિજ્યા $x$ હોય તો ....