ટેમ્પ્લેટ અને કોડિંગ શૃંખલાનું નિર્ધારણ કોની હાજરી દ્વારા થાય છે ?
પ્રમોટર
બંધારણીય જનીન
ઓપરેટર
સમાપક
દરેક જાતિઓનાં $DNA$ માં નીચે આપેલ કયું પ્રમાણ અચળ જળવાય છે ?
પ્રત્યાંકન એકમનાં વ્યાખ્યાયિક ક્રમમાં ઈન્ટ્રોન નું દૂર જવું અને એકઝોન નું જોડાવું તેનું ......કહે છે.
$lac$ ઓપેરોનમાં નિગ્રાહક
નાનામાં નાનો $RNA$........છે
પ્રત્યાંકન માટે કઈ રચના સક્રિય છે ?