પ્રત્યાંકન એટલે.........

  • A

    $DNA$ $\rightarrow$ (જનીનીક માહિતી) $\rightarrow$ પ્રોટીન

  • B

    $RNA$ $\rightarrow$ (જનીનીક માહિતી) $\rightarrow$ પ્રોટીન

  • C

    $RNA$ $\rightarrow$ (જનીનીક માહિતી) $\rightarrow$ $DNA$

  • D

    $DNA$ $\rightarrow$ (જનીનીક માહિતી) $\rightarrow$ $RNA$

Similar Questions

જનીનનો એ ભાગ કે જે પ્રત્યાંકન પામે છે, પણ ભાષાંતરણ પામતું નથી તે .....છે

જો $DNA$ ની એક શૃંખલાનો અનુક્રમ નીચે મુજબ છે :

$5'- ATGCATGCATGCATGCATGCATGCATGC-3'$

તો પૂરક શૃંખલાનો અનુક્રમને $5' -3'$ દિશામાં લખો. 

આપેલામાંથી ક્યું એ $t-RNA$ અને $snRNA$ ના પ્રત્યાંકન માટે જવાબદાર છે?

$X$ અને $Y$ ની સાચી જોડ પસંદ કરો:

કૉલમ $X$ કૉલમ $Y$
$(1)$  $DNA$ $(P)$  સૌથી વધારે પ્રમાણમા
$(2)$  $m-RNA$ $(Q)$  પ્રતિસંકેત આધારે વિવિધ પ્રકાર
$(3)$  $t-RNA$ $(R)$  જનીન સંકેતરૂપે માહિતીનું વહન
$(4)$  $r-RNA$ $(S)$  તેનો ચોક્કસ ભાગ ટેંપ્લેટ તરીકે કાર્ય કરે

જો $DNA$ નો એક શૃંખલા ઉપર નાઈટ્રોજીનસ બેઈઝ $ATCTG$ છે, તો પૂરક $RNA$ શૃંખલા પર ક્રમ શું હશે?

  • [AIPMT 2012]