નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો ?
$7 x^{3}-9 x^{2}+4 x-22$
નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય ? કારણ સહિત ઉત્તર આપો.
$\frac{1}{\sqrt{5}} x^{\frac{1}{2}}+1$ બહુપદી છે.
જો $p(x)=x^{2}-4 x+3$ તો $p(2)-p(-1)+p\left(\frac{1}{2}\right)$ મેળવો:
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને $(107)^{2}$ ની કિંમત મેળવો.
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને $(132)^{2}$ ની કિંમત મેળવો.