ઘટનાઓ $A$ અને $B$ માટે $\mathrm{P}(\mathrm{A})=\frac{1}{2}, \mathrm{P}(\mathrm{B})=\frac{7}{12}$ અને $P (A -$ નહી અથવા $B-$ નહી $) =$ $\frac {1}{4}$. $A$ અને $B$ નિરપેક્ષ છે કે નહિ ?
It is given that $\mathrm{P}(\mathrm{A})=\frac{1}{2}, \mathrm{P}(\mathrm{B})=\frac{7}{12} \text { and } \mathrm{P}(\text { not } \mathrm{A} \text { or not } \mathrm{B})=\frac{1}{4}$.
$\Rightarrow \mathrm{P}\left(\mathrm{A}^{\prime} \cup \mathrm{B}^{\prime}\right)=\frac{1}{4}$
$\Rightarrow P\left((A \cap B)^{\prime}\right)=\frac{1}{4} \quad\left[A^{\prime} \cup B^{\prime}=(A \cap B)^{\prime}\right]$
$\Rightarrow 1-\mathrm{P}(\mathrm{A} \cap \mathrm{B})=\frac{1}{4}$
$\Rightarrow \mathrm{P}(\mathrm{A} \cap \mathrm{B})=\frac{3}{4}$ ........... $(1)$
However, $\mathrm{P}(\mathrm{A}) \mathrm{P}(\mathrm{B})=\frac{1}{2} \cdot \frac{7}{12}=\frac{7}{24} $ .......... $(2)$
Here, $\frac{3}{4} \neq \frac{7}{24}$
$\therefore $ $\mathrm{P}(\mathrm{A} \cap \mathrm{B}) \neq \mathrm{P}(\mathrm{A}) \mathrm{P}(\mathrm{B})$
Therefore, $A$ and $B$ are not independent events.
જો $A$ અને $B$ એ કોઈ ઘટનાઓ હોય તો, તેમાંથી ફક્ત એક જ ઘટના બનવાની શક્યતા કેટલી?
આપેલ બે નિરપેક્ષ ઘટનાઓ $A$ અને $B$ માટે $P(A) = 0.3$ અને $P(B) = 0.6$ હોય, તો $ P (A$ અને $B$ નહિ) શોધો.
કોઇ પ્રયોગમા બે સ્વત્રંત સાચી ઘટનાઓના વિધાન $A$ અને વિધાન $B$ છે જો $P\left( A \right) = 0.3$ , $P\left( {A \vee B} \right) = 0.8$ હોય તો $P\left( {A \to B} \right)$ ની કિમત મેળવો. (જ્યા $P(X)$ એ વિધાન $X$ સાચુ હોવાની સંભાવના છે )
જો $A$ અને $B$ બે નિરપેક્ષ ઘટનાઓ હોય, તો સાબિત કરો કે $A$ અને $B$ માંથી ઓછામાં ઓછી એક ઘટના ઉદ્ભવવાની સંભાવના $1 -P(A') P(B')$ છે.
પત્તાના ઢગલામાંથી યાર્દચ્છિક રીતે એક પત્તુ પસંદ કરવામાં આવે છે. આ પત્તુ લાલ રંગનું અથવા રાણી હોવાની સંભાવના કેટલી છે ?