પરાગવાહકોની ગેરહાજરીમાં પણ,ખાતરીપૂર્વક બીજનું નિર્માણ શેમાં જોવા મળે છે?

  • A
    અનાવૃત પુષ્પો (Chasmogamous flowers)
  • B
    સપુષ્પીય પરાગનયન (Geitonogamy)
  • C
    સંવૃત પુષ્પો (Cleistogamous flowers)
  • D
    પર-પરાગનયન (Xenogamy)

Explore More

Similar Questions

ઘઉંના $800$ બીજના નિર્માણ માટે જરૂરી પરાગરજ ઉત્પન્ન કરવા માટે કેટલા પરાગમાતૃકોષમાં અર્ધીકરણ થવું જરૂરી છે?

આકૃતિમાંથી $X$ અને $Y$ ને ઓળખો.

વનસ્પતિના નીચેનામાંથી કયા ભાગો બે પેઢીઓ ધરાવે છે - એકની અંદર બીજી?

એક વનસ્પતિના પરાગાશયનું સંવર્ધન કર્યા પછી,એકકીય છોડની સાથે કેટલાક દ્વિતીય (દ્વિતીયક) છોડ જોવા મળ્યા. આ દ્વિતીય છોડ ક્યાંથી ઉદ્ભવ્યા હોઈ શકે?

અસામાન્ય પુષ્પસર્જનની ઘટના દર્શાવતી વનસ્પતિઓના નામ આપો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo