કિમત મેળવો.
$(555)^{2}$
$565601$
$263101$
$205781$
$308025$
$2 x-1$ એ $8 x^{4}+4 x^{3}-16 x^{2}+10 x+m$ નો એક અવયવ તો $m$ ની કિંમત શોધો.
નીચેના વિસ્તરણ કરો :
$(3 a-2 b)^{3}$
બહુપદી $2 x^{2}-7 x-15$ ના નીચેના ભાજક વડે ભાગાકાર કરો અને ભાગફળ તથા શેષ મેળવો
$x-2$
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને $66 \times 74$ ની કિંમત મેળવો
$p(x)=3 x^{3}-6 x^{2}+5 x-10$ ને $x-2$ વડે ભાગતાં મળતી શેષ શોધો.