નિશ્ચાયકોનું મૂલ્ય શોધો: $(i)$ $\left|\begin{array}{ccc}3 & -1 & -2 \\ 0 & 0 & -1 \\ 3 & -5 & 0\end{array}\right|$ (ii) $\left|\begin{array}{ccc}3 & -4 & 5 \\ 1 & 1 & -2 \\ 2 & 3 & 1\end{array}\right|$ (iii) $\left|\begin{array}{ccc}0 & 1 & 2 \\ -1 & 0 & -3 \\ -2 & 3 & 0\end{array}\right|$ (iv) $\left|\begin{array}{ccc}2 & -1 & -2 \\ 0 & 2 & -1 \\ 3 & -5 & 0\end{array}\right|$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(A) $(i)$ ધારો કે $A = \left|\begin{array}{ccc}3 & -1 & -2 \\ 0 & 0 & -1 \\ 3 & -5 & 0\end{array}\right|$. બીજી હારને અનુલક્ષીને વિસ્તરણ કરતા: $|A| = -0\left|\begin{array}{cc}-1 & -2 \\ -5 & 0\end{array}\right| + 0\left|\begin{array}{cc}3 & -2 \\ 3 & 0\end{array}\right| - (-1)\left|\begin{array}{cc}3 & -1 \\ 3 & -5\end{array}\right| = 1(-15 + 3) = -12$.
(ii) ધારો કે $A = \left|\begin{array}{ccc}3 & -4 & 5 \\ 1 & 1 & -2 \\ 2 & 3 & 1\end{array}\right|$. પ્રથમ હારને અનુલક્ષીને વિસ્તરણ કરતા: $|A| = 3(1 + 6) + 4(1 + 4) + 5(3 - 2) = 21 + 20 + 5 = 46$.
(iii) ધારો કે $A = \left|\begin{array}{ccc}0 & 1 & 2 \\ -1 & 0 & -3 \\ -2 & 3 & 0\end{array}\right|$. પ્રથમ હારને અનુલક્ષીને વિસ્તરણ કરતા: $|A| = 0 - 1(0 - 6) + 2(-3 - 0) = 6 - 6 = 0$.
(iv) ધારો કે $A = \left|\begin{array}{ccc}2 & -1 & -2 \\ 0 & 2 & -1 \\ 3 & -5 & 0\end{array}\right|$. પ્રથમ સ્તંભને અનુલક્ષીને વિસ્તરણ કરતા: $|A| = 2(0 - 5) - 0 + 3(1 + 4) = -10 + 15 = 5$.

Explore More

Similar Questions

ધારો કે $\alpha$ અને $\beta$ એ સમીકરણ $x^2-x-1=0$ ના બીજ છે. જો $p_{k}=(\alpha)^{k}+(\beta)^{k}, k \geq 1$ હોય,તો નીચેનામાંથી કયું વિધાન સત્ય નથી?

જો $\tan ^{-1} a+\tan ^{-1} b+\tan ^{-1} c=\pi$ હોય,તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?

વક્ર $x^2+y^2+xy+x+3y+1=0$ અને રેખા $x+y+2=0$ ના છેદબિંદુઓને ઉગમબિંદુ સાથે જોડતી રેખાઓ વચ્ચેના ખૂણાઓના દ્વિભાજકોનું સંયુક્ત સમીકરણ શું છે?

$27^{\circ} C$ તાપમાને પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે,$75 \%$ પૂર્ણ થવા માટે લાગતો સમય અને $25 \%$ પૂર્ણ થવા માટે લાગતા સમયનો ગુણોત્તર કેટલો થાય?

એક ટ્રાન્ઝિસ્ટરમાં,જો $\frac{I_C}{I_E} = \alpha$ અને $\frac{I_C}{I_B} = \beta$ હોય. જો $\alpha$ એ $\frac{20}{21}$ અને $\frac{100}{101}$ ની વચ્ચે બદલાતું હોય,તો $\beta$ નું મૂલ્ય કોની વચ્ચે હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo