ઇથિલિન ગ્લાયકોલનો ઉપયોગ એન્ટી-ફ્રીઝિંગ એજન્ટ તરીકે થાય છે. પાણીને $-6 \ ^{\circ}C$ પર થીજી જતું અટકાવવા માટે $4 \ kg$ પાણીમાં ઉમેરવા પડતા ઇથિલિન ગ્લાયકોલનું પ્રમાણ ગણો. ($K_f$ (પાણી) $= 1.85 \ K \ kg \ mol^{-1}$) ($(CH_2OH)_2$ નું મોલર દળ $= 62 \ g \ mol^{-1}$) .......... $g$.

  • A
    $102.3$
  • B
    $804.3$
  • C
    $523.4$
  • D
    $453.2$

Explore More

Similar Questions

$50 \ g$ એન્ટિફ્રીઝ (ઇથિલિન ગ્લાયકોલ) ને $200 \ g$ પાણીમાં ઉમેરવામાં આવે છે. $-9.3 \ ^oC$ તાપમાને કેટલા પ્રમાણમાં બરફ અલગ પડશે? $(K_f = 1.86 \ K \ kg \ mol^{-1})$

$500 \ mL$ પાણીમાં ઠારબિંદુમાં $0.186 \ ^oC$ નો ઘટાડો કરવા માટે ઓગળવા પડતા યુરિયાનું દળ ........ $g$ થશે. $(K_f = 1.86 \ ^oC/m)$

જ્યારે $2.5 \ g$ દ્રાવ્યને $35 \ g$ દ્રાવકમાં ઓગાળવામાં આવે ત્યારે તેના ઠારબિંદુમાં $3 \ K$ નો ઘટાડો થાય છે,તો દ્રાવકનો ક્રાયોસ્કોપિક અચળાંક $(K_f)$ ગણો. (દ્રાવ્યનું આણ્વીય દળ $117 \ g \ mol^{-1}$ છે)

$1000 \ g$ પાણીમાં $17 \ g$ $C_2H_5OH$ ધરાવતા જલીય દ્રાવણનું ઠારબિંદુ કેટલું હોવું જોઈએ? (આપેલ છે: પાણી માટે $K_f = 1.86 \ K \ kg \ mol^{-1}$)

$1 \ atm$ દબાણે,નીચેનામાંથી કયા દ્રાવણનું ઠારબિંદુ સૌથી વધુ હશે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo