જેનું શિરોબિંદુ $(1, 1)$ અને નાભિ $(3, 1)$ હોય તેવા પરવલયનું સમીકરણ શોધો.

  • A
    $(x - 1)^2 = 8(y - 1)$
  • B
    $(y - 1)^2 = 8(x - 3)$
  • C
    $(y - 1)^2 = 8(x - 1)$
  • D
    $(x - 3)^2 = 8(y - 1)$

Explore More

Similar Questions

પરવલય $y^2 = 4x$ પર બિંદુ $(3, 0)$ માંથી ત્રણ અભિલંબ દોરવામાં આવે છે,જે પરવલયને $P, Q$ અને $R$ બિંદુઓમાં મળે છે. નીચેનાને જોડો:
સ્તંભ-$I$ સ્તંભ-$II$
$(A)$ $\Delta PQR$ ની પરિવૃતની ત્રિજ્યા $(P)$ $5/2$
$(B)$ $\Delta PQR$ નું ક્ષેત્રફળ $(Q)$ $(5/2, 0)$
$(C)$ $\Delta PQR$ નું મધ્યકેન્દ્ર $(R)$ $(2/3, 0)$
$(D)$ $\Delta PQR$ નું પરિકેન્દ્ર $(S)$ $2$

ધારો કે $P$ એ બિંદુ $(1, 0)$ છે અને $Q$ એ બિંદુ $y^2 = 8x$ ના બિંદુપથ પર છે. $PQ$ ના મધ્યબિંદુનો બિંદુપથ શોધો.

$k$ ના કયા મૂલ્ય માટે,રેખા $2y - x + k = 0$ એ પરવલય $x^2 + 4y = 0$ ને સ્પર્શે છે?

પરવલય $2\{(x - 1)^2 + (y - 3)^2\} = (x + y - 1)^2$ ના નાભિલંબની લંબાઈ શોધો:

ધારો કે પરવલય $x^{2} = 4y$ નું રેખા $x - y = 1$ માં પ્રતિબિંબ $(y + a)^{2} = b(x - c)$ છે,જ્યાં $a, b, c \in \mathbb{N}$. તો $a + b + c$ ની કિંમત શોધો.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo