એલ્યુમિનિયમની સપાટી પરથી ઇલેક્ટ્રોનને દૂર કરવા માટે જરૂરી ઉર્જા $4.2 \text{ eV}$ છે. જો $2000 \text{ Å}$ તરંગલંબાઇનો પ્રકાશ સપાટી પર આપાત થાય,તો સપાટી પરથી ઉત્સર્જિત થતા સૌથી ઝડપી ઇલેક્ટ્રોનનો વેગ કેટલો હશે?

  • A
    $8.4 \times 10^5 \text{ m/s}$
  • B
    $7.4 \times 10^5 \text{ m/s}$
  • C
    $6.4 \times 10^5 \text{ m/s}$
  • D
    $8.4 \times 10^6 \text{ m/s}$

Explore More

Similar Questions

મર્ક્યુરી લેમ્પ ફોટોઈલેક્ટ્રિક ઉત્સર્જનની આવૃત્તિ પરની નિર્ભરતાનો અભ્યાસ કરવા માટે એક અનુકૂળ સ્ત્રોત છે,કારણ કે તે $UV$ થી દ્રશ્યમાન વર્ણપટના લાલ છેડા સુધીની ઘણી વર્ણપટ રેખાઓ આપે છે. રુબિડિયમ ફોટોસેલ સાથેના અમારા પ્રયોગમાં,મર્ક્યુરી સ્ત્રોતની નીચેની રેખાઓનો ઉપયોગ કરવામાં આવ્યો હતો:
$\lambda_1 = 3650 \,\mathring{A}, \lambda_2 = 4047 \,\mathring{A}, \lambda_3 = 4358 \,\mathring{A}, \lambda_4 = 5461 \,\mathring{A}, \lambda_5 = 6907 \,\mathring{A}$
તેમના અનુરૂપ સ્ટોપિંગ વોલ્ટેજ નીચે મુજબ માપવામાં આવ્યા હતા:
$V_{01} = 1.28 \,V, V_{02} = 0.95 \,V, V_{03} = 0.74 \,V, V_{04} = 0.16 \,V, V_{05} = 0 \,V$
પ્લાન્કનો અચળાંક $h$,થ્રેશોલ્ડ આવૃત્તિ અને પદાર્થ માટે વર્ક ફંક્શનનું મૂલ્ય નક્કી કરો.

એક પદાર્થનું કાર્ય વિધેય $4.0 \ eV$ છે. પ્રકાશની સૌથી લાંબી તરંગલંબાઈ કે જે આ પદાર્થમાંથી ફોટો-ઈલેક્ટ્રોનનું ઉત્સર્જન કરાવી શકે,તેનું આશરે મૂલ્ય ............ $nm$ છે.

ફોટોઈલેક્ટ્રિક અસર માટે એક ધાતુના કટ-ઓફ પોટેન્શિયલ $\lambda_1$,$\lambda_2$ અને $\lambda_3$ તરંગલંબાઈ ધરાવતા પ્રકાશ માટે $V_1$,$V_2$ અને $V_3$ વોલ્ટ મળે છે. જો $V_1$,$V_2$ અને $V_3$ સમાંતર શ્રેણી (Arithmetic Progression) માં હોય,તો $\lambda_1$,$\lambda_2$ અને $\lambda_3$ શેમાં હશે?

આઈન્સ્ટાઈનનું ફોટોઈલેક્ટ્રિક સમીકરણ ${E_k} = h\nu - \phi$ છે. આ સમીકરણમાં ${E_k}$ શું દર્શાવે છે?

આઈન્સ્ટાઈનને નીચેનામાંથી કયા કાર્ય માટે નોબેલ પુરસ્કાર મળ્યો હતો?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo