એક વિસ્તારમાં વિદ્યુતક્ષેત્ર એકરૂપ છે. અને $\vec{E}=a \hat{i}+b \hat{j}+c \hat{k}$ વડે આપવામાં આવેલ છે. $\vec{A}=\pi R^2 \hat{i}$ ક્ષેત્રફળની સપાટી સાથે સંકળાયેલ વિદ્યુત ફલક્સ કેટલું છે?

  • A

    $a \pi R^2$

  • B

    $3 a \pi R^2$

  • C

    $2 a b R$

  • D

    $a c R$

Similar Questions

નાના કદમાં વિદ્યુતભારનું વિતરણ કરેલ છે તો સમગ્ર વિદ્યુતભારને ઘેરતા $10\, cm$ ત્રિજ્યા ગોળાકાર સપાટી પર ફલક્સ $20\, Vm$ છે તો સમકેન્દ્રીય $20\, cm$ ત્રિજ્યાવાળી ગોળાકાર સપાટી માંથી નીકળતુ ફલક્સ .........$Vm$ થાય? 

$R$ ત્રિજયાવાળી પોલી સપાટીમાં $Q$ કુલંબ વિદ્યુતભાર રહેલો છે. જો સપાટીની ત્રિજયા બમણી કરતા સપાટી સાથે સંકળાયેલ ફલક્‍સ .....

  • [AIPMT 2011]

બંધ સપાટીમાંથી બહાર આવતી વિદ્યુત બળરેખાઓની સંખ્યા $1000$ છે. તો સપાટી વડે ઘેરાતો વિદ્યુતભાર ............. $C$ છે.

ચાર સપાટી માટે વિદ્યુતભારનું વિતરણ આપેલ છે. તેમને અનુરૂપ વિદ્યુત ફ્લક્સ ${\phi _1},{\phi _2},{\phi _3}$ અને ${\phi _4}$ હોય તો નીચેનામાંથી શું સાચું પડે?

  • [JEE MAIN 2017]

બે ક્ષેત્રરેખાઓ એકબીજાને કેમ છેદતી નથી? તે સમજાવો ?