બે બોક્સ $P$ અને $Q$ માંથી દરેક માં $1$ થી $100$ સુધીના ક્રમાંકિત $100$ ચિઠ્ઠીઓ છે. જો દરેક બોક્સમાંથી એક ચિઠ્ઠી યાદચ્છિક રીતે પસંદ કરવામાં આવે,તો બોક્સ $P$ માંથી પસંદ કરેલી ચિઠ્ઠી પરનો નંબર એ બોક્સ $Q$ માંથી પસંદ કરેલી ચિઠ્ઠી પરના નંબરનો વર્ગ હોય તેની સંભાવના કેટલી છે ($\%$ માં)?

  • A
    $0.1$
  • B
    $10$
  • C
    $1$
  • D
    $0.01$

Explore More

Similar Questions

એક પાસો ફેંકવામાં આવે છે. નીચેની ઘટનાની સંભાવના શોધો: $1$ કે તેથી નાની સંખ્યા મળે.

એક સિક્કાને $3$ વખત ઉછાળવામાં આવે છે. ઓછામાં ઓછી બે છાપ મેળવવાની સંભાવના કેટલી છે?

$2$ બાળકો ધરાવતા પરિવારોમાં છોકરા-છોકરીના બંધારણની નોંધણી કરવાના પ્રયોગમાં,જો આપણે તેમના જન્મના ક્રમમાં છોકરો છે કે છોકરી તે જાણવામાં રસ ધરાવતા હોઈએ,તો નિદર્શાવકાશ (sample space) શું થશે?

ધારો કે $A$ અને $B$ બે ઘટનાઓ એવી છે કે તેમાંથી બરાબર એક ઘટના બને તેની સંભાવના $\frac{2}{5}$ છે અને $A$ અથવા $B$ બને તેની સંભાવના $\frac{1}{2}$ છે,તો બંને ઘટનાઓ એકસાથે બને તેની સંભાવના શોધો.

જો ત્રણ વિદ્યાર્થીઓ $A, B, C$ સ્વતંત્ર રીતે એક સમસ્યાને અનુક્રમે $\frac{1}{3}, \frac{1}{4}$ અને $\frac{1}{5}$ સંભાવના સાથે ઉકેલે છે,તો સમસ્યા ઉકેલાવાની સંભાવના કેટલી છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo