પેરોક્સાઇડ આયન $(O_2^{2-})$ નું સુપરઓક્સાઇડ આયન $(O_2^-)$ માં રૂપાંતર દરમિયાન,ઇલેક્ટ્રોન નીચેનામાંથી કઈ આણ્વીય કક્ષકમાંથી દૂર થાય છે?

  • A
    $\pi_{2py}$
  • B
    $\sigma_{2pz}^*$
  • C
    $\pi_{2py}^*$
  • D
    $\sigma_{2pz}$

Explore More

Similar Questions

$N_2$ અને $O_2$ નું અનુક્રમે $N_2^+$ અને $O_2^+$ માં રૂપાંતર થાય છે. નીચેનામાંથી કયું સાચું નથી?

આણ્વીય કક્ષક સિદ્ધાંત (Molecular Orbital Theory) અનુસાર,$O_2^+$ ઘટક નીચેનામાંથી કયો ગુણધર્મ ધરાવે છે?

Difficult
View Solution

$B_{2}^{+}$ સ્પીસીઝનું સ્પિન-ઓન્લી ચુંબકીય મોમેન્ટ મૂલ્ય $...... \times 10^{-2} \ BM$ છે. (નજીકનો પૂર્ણાંક)
[આપેલ છે : $\sqrt{3}=1.73$ ]

નીચેનામાંથી કયું પેરામેગ્નેટિક (અનુચુંબકીય) છે?

જ્યારે બે પરમાણ્વીય કક્ષકો સંયોજાય છે ત્યારે તે શું બનાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo