બે ચલ ધરાવતા સુરેખ સમીકરણ $x + y = 4$ નો આલેખ દોરો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A) $x + y = 4$
$\Rightarrow y = 4 - x$
જો $x = 0$ લઈએ,તો $y = 4 - 0 = 4$ મળે.
જો $x = 1$ લઈએ,તો $y = 4 - 1 = 3$ મળે.
જો $x = 2$ લઈએ,તો $y = 4 - 2 = 2$ મળે.
$\therefore$ આપણને નીચે મુજબનું કોષ્ટક મળે છે:
$x$$0$$1$$2$
$y$$4$$3$$2$

આલેખપત્ર પર ક્રમયુક્ત જોડીઓ $(0, 4)$,$(1, 3)$ અને $(2, 2)$ ને અંકિત કરો. આ બિંદુઓને જોડતા,આપણને આલેખમાં દર્શાવ્યા મુજબ રેખા $AB$ મળે છે. આમ,રેખા $AB$ એ $x + y = 4$ નો જરૂરી આલેખ છે.

Explore More

Similar Questions

$x + y = 7$ નો આલેખ દોરો.

નીચેના સુરેખ સમીકરણને $ax + by + c = 0$ સ્વરૂપમાં દર્શાવો અને દરેક કિસ્સામાં $a$,$b$ અને $c$ ની કિંમતો જણાવો: $x - \frac{y}{5} - 10 = 0$.

નીચેના સુરેખ સમીકરણને $ax + by + c = 0$ સ્વરૂપમાં દર્શાવો અને દરેક કિસ્સામાં $a$,$b$ અને $c$ ની કિંમતો જણાવો: $2x + 3y = 9.3\overline{5}$

સમીકરણ $\pi x + y = 9$ માટે ચાર ઉકેલ લખો.

બિંદુ $(1, 2)$ આપેલ છે,તો તેમાંથી પસાર થતી રેખાનું સમીકરણ શોધો. આવી કેટલી રેખાઓ હોઈ શકે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo