નીચે દર્શાવેલા દ્વિચલ સુરેખ સમીકરણોને $ax + by + c = 0$ તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં $a$, $b$ અને $c$ ની કિંમત શોધો : $2 x+3 y=9.3 \overline{5}$

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$\therefore$     $(2) x+(3) y+(-9.3 \overline{5})=0$ ને

$a x+b x+c=0,$ સાથે સરખાવતાં

$a=2, \,b=3$ and $c=-\,9.3 \overline{5}$.

Similar Questions

નીચે દર્શાવેલા દ્વિચલ સુરેખ સમીકરણોને $ax + by + c = 0$ તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં $a$, $b$ અને $c$ ની કિંમત શોધો : $-2 x+3 y=6$

નીચે દર્શાવેલા પ્રત્યેક દ્વિચલ સુરેખ સમીકરણ માટે આલેખ દોરો : $y=3 x$

નીચે દર્શાવેલા દ્વિચલ સુરેખ સમીકરણોને $ax + by + c = 0$ તરીકે દર્શાવો અને દરેક કિસ્સામાં $a$, $b$ અને $c$ ની કિંમત શોધો : $x-\frac{y}{5}-10=0$

એક શહેરમાં ટેક્સી ભાડું આ પ્રમાણે છે : પ્રથમ કિલોમીટર માટે ભાડુ Rs. $8$ અને ત્યાર બાદ દરેક કિલોમીટ માટે ભાડુ Rs. $5$ પ્રતિ કિલોમીટર છે. કાપેલ અંતર $x$ કિલોમીટર અને કુલ ભાડુ Rs. $y$ લઈ આ માહિતી માટે દ્વિચલ સુરેખ સમીકરણ લખો અને તેનો આલેખ દોરો.

''નોટબુકની કિંમત પેનની કિંમત કરતાં બમણી(બે ગણી) છે'' આ વિધાનને દ્વિચલ સુરેખ સમીકરણ સ્વરૂપે દર્શાવો.

(નોટબુકની કિંમત $\rm {Rs.}$ $x$ તથા પેનની કિંમત $\rm {Rs.}$ $y$ લો).