બેવડું ફલન (Double fertilization) એટલે કોનું જોડાણ?

  • A
    બે અંડકોષ
  • B
    બે અંડકોષ અને ધ્રુવીય કોષકેન્દ્રો
  • C
    એક નર જન્યુનું અંડકોષ સાથે અને બીજાનું સહાયક કોષ સાથે જોડાણ
  • D
    એક નર જન્યુનું અંડકોષ સાથે અને બીજાનું દ્વિતીયક કોષકેન્દ્ર સાથે જોડાણ

Explore More

Similar Questions

આવૃતબીજધારી વનસ્પતિઓમાં ભ્રૂણપોષ (endosperm) શેમાંથી નિર્માણ પામે છે?

બેવડું ફલન (Double fertilisation) કોના દ્વારા દર્શાવવામાં આવે છે?

$Xenia$ (ઝેનિઆ) શબ્દ પર-પરાગની અસર નીચેનામાંથી કોના પર થાય છે તે દર્શાવે છે?

સંગમન (Syngamy) એટલે શું?

પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર $(PEN)$ ...... નાં સંયોજનથી નિર્માણ પામે છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo