બહુપદી $3 x^{4}-4 x^{3}-3 x-1$ ને $x-1$ વડે ભાગો.
ભાગાકાર કરતાં,
$\overset{3{{x}^{3}}-{{x}^{2}}-x-4}{\mathop{\begin{align}
& x-1\sqrt{\begin{align}
& 3{{x}^{4}}-4{{x}^{3}}-3x-1 \\
& 3{{x}^{4}}-3{{x}^{3}} \\
\end{align}} \\
& \_\_\_\_\_\_\_\_\_\_\_\_\_\_\_\_\_\_\_\_ \\
\end{align}}}\,$
$-{{x}^{3}}-3x-1$
$\mp \,\,{{x}^{3}}\,\,\pm \,\,\,{{x}^{2}}$
$\_\_\_\_\_\_\_\_\_\_\_\_\_\_\_\_\_\_$
$-x^{2}-3 x-1$
$\mp \,{{x}^{2}}\pm \,\,x$
$\_\_\_\_\_\_\_\_\_\_\_\_\_\_$
$-4 x-1$
$\mp \,\,4x\pm 1$
$\_\_\_\_\_\_\_\_\_\_\_\_\_\_$
$-5$
અહીં શેષ $- 5$ છે. $x -1$ નું શૂન્ય $1$ છે. તેથી જો $p(x)$ માં $x = 1$ મૂકીએ તો,
$p(1) =3(1)^{4}-4(1)^{3}-3(1)-1 $
$=-3-4-3-1$
$=-5$ અને તે શેષ પણ છે.
અવયવ પાડો : $x^{3}-2 x^{2}-x+2$
ચકાસો : $2$ અને $0$ બહુપદી $x^{2}-2 x$ નાં શૂન્યો છે.
નીચે આપેલા ઘનનું વિસ્તરણ કરો : $(2 x+1)^{3}$
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને કિમંત મેળવો : $(102)^{3}$
નીચેની બહુપદીની સામે દર્શાવેલ $x$ ની કિંમતો એ આપેલ બહુપદીનાં શૂન્યો છે કે નહિ તે ચકાસો :
$p(x)=lx+m,\,\, x=-\,\frac{m}{l}$