| તંતુમય મૂળ | અસ્થાનિક મૂળ |
|---|---|
| $(1)$ એકદળી વનસ્પતિઓમાં,બીજના ભ્રૂણમૂળ (radicle) માંથી વિકસતું પ્રાથમિક મૂળ અલ્પજીવી હોય છે અને તેના સ્થાને પ્રકાંડના તલભાગમાંથી મોટી સંખ્યામાં મૂળ ઉદ્ભવે છે. | $(1)$ આ મૂળ વનસ્પતિના બીજના ભ્રૂણમૂળ સિવાયના કોઈપણ ભાગમાંથી ઉદ્ભવે છે. |
| $(2)$ તે ઘઉં અને અન્ય ધાન્ય પાકોમાં જોવા મળે છે. | $(2)$ તે વડ,મોન્સ્ટેરા અને અન્ય વનસ્પતિઓમાં જોવા મળે છે. |
Explore More
Vedclass Products
Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.
Start Free TrialGenerate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.
Try FreeLive online exams with unlimited students, 360° analytics & white-label branding.
See Demo