તફાવત આપો:
$(a)$ અધરાક્ષ (Hypocotyl) અને ભ્રૂણાગ્રધરી (Epicotyl);
$(b)$ ભ્રૂણાગ્ર ચોલ (Coleoptile) અને ભ્રૂણમૂળ ચોલ (Coleorhiza);
$(c)$ અંડકાવરણ (Integument) અને બીજાવરણ (Testa);
$(d)$ પરિભ્રૂણપોષ (Perisperm) અને ફલાવરણ (Pericarp).

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store
(N/A)
અધરાક્ષ (Hypocotyl)ભ્રૂણાગ્રધરી (Epicotyl)
$1.$ દ્વિદળી ભ્રૂણમાં બીજપત્રની નીચે રહેલા ભ્રૂણીય ધરીના ભાગને અધરાક્ષ કહે છે.$1.$ દ્વિદળી ભ્રૂણમાં બીજપત્રની ઉપર રહેલા ભ્રૂણીય ધરીના ભાગને ભ્રૂણાગ્રધરી કહે છે.
$2.$ તે ભ્રૂણમૂળ (radicle) માં અંત પામે છે.$2.$ તે ભ્રૂણાગ્ર (plumule) માં અંત પામે છે.

$(b)$
ભ્રૂણાગ્ર ચોલ (Coleoptile)ભ્રૂણમૂળ ચોલ (Coleorhiza)
તે એક શંકુ આકારનું રક્ષણાત્મક આવરણ છે જે એકદળી બીજમાં ભ્રૂણાગ્રને આવરે છે.તે એક અવિભેદિત આવરણ છે જે એકદળી બીજમાં ભ્રૂણમૂળ અને મૂળટોપને આવરે છે.

$(c)$
અંડકાવરણ (Integument)બીજાવરણ (Testa)
તે અંડકનું રક્ષણાત્મક આવરણ છે.તે બીજનું સૌથી બહારનું સખત આવરણ છે,જે બાહ્ય અંડકાવરણમાંથી વિકસે છે.

$(d)$
પરિભ્રૂણપોષ (Perisperm)ફલાવરણ (Pericarp)
તે બાકી રહેલા પ્રદેહ (nucellus) નો ભાગ છે જે બીટ અને કાળા મરી જેવા કેટલાક બીજમાં જોવા મળે છે.તે ફળની પાકી દીવાલ છે,જે અંડાશયની દીવાલમાંથી વિકસે છે.

Explore More

Similar Questions

શા માટે જરાયુજ અંકુરણ (Vivipary) વાર્ષિક પાક વનસ્પતિઓ માટે અયોગ્ય લક્ષણ છે?

નીચેનામાંથી શેમાં ફળના નિર્માણમાં પુષ્પાસન (Thalamus) ફાળો આપે છે?

નીચેનામાંથી શેમાં પાર્થેનોકાર્પી (અફલિત ફળ વિકાસ)નો કોઈ અર્થ નથી?

કાળા મરી અને બીટમાં પ્રદેહનો કેટલોક ભાગ વપરાયા વગર પડયો રહે છે, તેને શું કહે છે?

પાર્થિનોકાર્પી (અફલિત ફળ) એટલે ફળનો વિકાસ:

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo