કાળા મરી અને બીટમાં પ્રદેહનો કેટલોક ભાગ વપરાયા વગર પડયો રહે છે તેને શું કહે છે ?
ભ્રૂણપોષ
ભ્રૂણ
બીજદેહશેષ
અંડકાવરણ
બીજાવરણ એ ..... માંથી નિર્માણ પામે છે.
'કેટલીક વનસ્પતિઓમાં ફળોના ઉત્પાદનમાં ફલન એ બંધનકર્તા ઘટના નથી.' આ વિધાન સમજાવો.
સ્ત્રીકેસરચક્રમાં બીજ ..... ની હાજરીને લીધે આવૃત હોય છે.
નીચેનામાંથી કેટલા ફળના ફલાવરણ માંસલ હોય છે ?
જામફળ, રાઈ, નારંગી, કેરી, મગફળી
કયુ ફળ બીજવિહીન હોય છે?