દ્વિસંઘી (Diadelphous) પુંકેસર એ કોની લાક્ષણિકતા છે?

  • A
    રેનનક્યુલેસી (Ranunculaceae)
  • B
    ફેબેસી (Fabaceae)
  • C
    પોએસી (Poaceae)
  • D
    માલ્વેસી (Malvaceae)

Explore More

Similar Questions

રાઈનું તેલ $.......$ માંથી મેળવવામાં આવે છે.

કઠોળ ઉત્પન્ન કરતી વનસ્પતિઓ કયા કુળમાં આવે છે?

આપેલ કુળો માટે જરાયુવિન્યાસનો સાચો વિકલ્પ પસંદ કરો.

આભાસી પટ (replum) એ કયા કુળના બીજાશયનો મુખ્ય લાક્ષણિક ગુણધર્મ છે?

નીચેનામાંથી કયું કુળ પરિપુષ્પ (perianth) અને ત્રિઅવયવી (trimerous) પુષ્પો ધરાવે છે?

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo