આભાસી પટ .......નાં બીજાશયનો મુખ્ય લાક્ષણિક ગુણધર્મ છે.
એસ્ટરેસી $(Asteraceae)$
બ્રાસીકેસી $(Brassicaceae)$
માલ્વેસી $(Malvaceae)$
લિલિએસી $(Liliaceae)$
.......નાં આધારે લેગ્યુમીનોસીનાં મુખ્યત્વે 3- પેટા કુળને અલગીકૃત કરવામાં આવે છે.
ચુતુર્દીર્ઘી પુંકેસર અને ક્રુસિફોર્મ દલચક્ર ......નો લાક્ષણિક ગુણધર્મ છે.
અનિપત્રી પુષ્પો ......માં જોવા મળે છે.
......નાં પર્ણમાંથી વાદળી રંગ મેળવવામાં આવે છે.
મોટા ભાગે રેસાઓ ......નાં સભ્યોમાંથી મળી આવે છે.