નીચેનામાંથી કયું કુળ પરિપુષ્પ અને ત્રિઅવયવી પ્રકાર ધરાવે છે?
માલ્વેસી
ક્રુસીફેરી
લિલિએસી
પેપિલિઓનેસી
વંધ્ય પુંકેસર સામાન્ય રીતે ..........માં જોવા મળે છે.
તેમાં પુષ્પો હંમેશા પરિપુષ્પનાં એક ચક્રાવામાં હોય છે.
લીચીનો ખાઈ શકાય તેવો ભાગ
સીસર એરીટીનમને ...........તરીકે ઓળખવામાં આવે છે.
બહુકોટરીય બીજાશય કે જયાં બીજાડો સંપૂર્ણ અંદરની સપાટી પર ઉત્પન્ન થાય છે, જેને....કહે છે.