યોગ્ય ઉદાહરણો સહિત પ્રકાંડના રૂપાંતરણો વર્ણવો.
વાનસ્પતિક પ્રસર્જન કેવા પ્રકારનું પ્રજનન છે ?
યુફોર્બીયા એ પ્રકાંડનું કયા કાર્ય માટેનું રૂપાંતર છે?
અસંગત દૂર કરો.
તે આરોહણ માટે પ્રકાંડનું રૂપાંતર નથી.
આદુ ........છે.