અસંગત દૂર કરો.

  • A

    મહાબિજાણુધાની -અંડક

  • B

    લધુબીજાણુધાની -પરાગાશય

  • C

    ભ્રૂણકોથળી -માદાજન્યુજનક

  • D

    નરજન્યુજનક -પરાગવાહિની

Similar Questions

આવૃત બીજઘારી વનસ્પતિના પુષ્પમાં પરાગનયન અને ફલન પછીના જોવા મળતાં ફેરફારોની યાદી દર્શાવો. 

તફાવત આપો : પરાગાશય અને અંડાશય

પૂર્વફલન ઘટનાઓના (pre-fertilization events) પ્રકાર જણાવી જન્યુજનન (gametogenesis) વિશે માહિતી આપો. 

આવૃત બીજધારી વનસ્પતિના પુષ્પના ભાગોનાં નામ આપો કે જ્યાં નર તેમજ માદા જન્યુનો વિકાસ થાય છે?

તફાવત આપો :

$(a)$ અંડકાવરણ અને બાહ્ય બીજાવરણ

$(b)$ બીજદેહશેષ અને ફલાવરણ