. . . . . . માં પ્લોઇડી સ્તર સમાન નથી.

  • A
    પેરિસ્પર્મ અને અંડકાવરણ
  • B
    અંડકાવરણ અને ભ્રૂણ
  • C
    પ્રદેહ અને દ્વિતીયક કોષકેન્દ્ર
  • D
    પ્રતિધ્રુવીય કોષો અને દ્વિતીયક કોષકેન્દ્ર

Explore More

Similar Questions

નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

ઘઉંના જીવનચક્રમાં તબક્કાઓનો સાચો ક્રમ નીચેનામાંથી કયો છે? [જ્યાં $J$ - કિશોર અવસ્થા,$R$ - પ્રજનન અવસ્થા,$I$ - આંતર-પુષ્પ સર્જન સમયગાળો,$G$ - ગેપ ફેઝ,$S$ - જીર્ણતા,$V$ - વાનસ્પતિક અવસ્થા]

જોકે લિંગી પ્રજનન એ લાંબી,ઉર્જા-સઘન અને જટિલ પ્રજનન પદ્ધતિ છે,તેમ છતાં સૃષ્ટિ $Animalia$ અને $Plantae$ ના ઘણા સજીવો આ પ્રજનન પદ્ધતિને પસંદ કરે છે. આ માટેના ઓછામાં ઓછા ત્રણ કારણો આપો.

વિધાન $(A)$: મૃત્યુ એક અર્થપૂર્ણ ઘટના છે.
કારણ $(R)$: મૃત્યુ દરેક જાતિના સજીવોની સંખ્યાને મર્યાદિત રાખે છે અને જીવનતત્ત્વોથી બનેલા દેહના દ્રવ્યોને ફરી પાછા પર્યાવરણમાં મુક્ત કરે છે.

કાકડી અને નાળિયેર એ ......... વનસ્પતિના ઉદાહરણો છે.

Vedclass Products

For Students

Vedclass Test Series

Mock tests in real JEE/NEET style with performance analysis. 5-day free trial.

Start Free Trial
For Teachers

Exam Paper Generator

Generate Set A/B/C/D exam papers from 7.5L+ questions in 2 minutes. 3 chapters free.

Try Free
For Institutes

Online Exam Module

Live online exams with unlimited students, 360° analytics & white-label branding.

See Demo