અસંગત દૂર કરો.
બટાકા
આદુ
હળદર
શતાવરી
....... જેવી વનસ્પતિઓમાં ટૂંકી આંતરગાંઠો સહિત પાર્શ્વ શાખા તથા ગુલાબવત પર્ણો તથા મૂળનો ગુચ્છ ઘરાવતી ગાંઠ જોવા મળે છે.
પ્રકાંડનો વિકાસ શેમાંથી થાય છે ?
પિસ્ટીયા અને ઇચૌર્નિઆમાં પ્રકાંડ શેમાં પરિવર્તિત થયેલા હોય છે?
તેમાં ભૂમીગત પ્રકાંડમાંથી નીકળતી શાખા અનુપ્રસ્થ વિકસી ત્રાંસી વળીને જમીનમાંથી બહાર નીકળે.
નીચેનામાંથી ક્યો પ્રકાંડ પ્રકાશસંશ્લેષણ કરે છે ?