મૂળભૂત ફિન્ચનું લક્ષણ ...
નીચે પૈકી કોણ અનુકુલિત પ્રસરણ દર્શાવે છે?
ટાસ્માનિયાઈ ટાઈગર કેટ, નુમ્બટ, વરૂ, બોબકેટ, ટાસ્માનિયાઈ વરૂ, ઊડતી ફેલેન્જર, કાંગારૂ પ્રાણીઓમાંથી કેટલા પ્રાણીઓ ઓસ્ટ્રેલિયન મારિયલ છે?
ડાર્વિનની ફિંચિસ શેનાં આધારે અકબીજાથી જુદી પડે છે?
સમાન અનુરૂપ વિકાસ દર્શાવતી જોડ કઈ છે?