નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો :
$(i)$ પર્ણસદેશ પર્ણદંડ (દાંડી પત્ર)
$(ii)$ કલિકાન્તરવિન્યાસ
$(i)$ ઑસ્ટ્રેલિયન બાવળમાં સંયુક્ત પીંછાકાર પર્ણો હોય છે. તેમાં પર્ણિકાઓ નાની હોય છે, જે ખેરવી નાખે છે અને પર્ણદંડ ચપટો અને લીલો બને છે તેમજ હરિતકણોયુક્ત હોવાથી પ્રકાશસંશ્લેષણ કરી ખોરાક બનાવે છે. આવા પર્ણદેશ પર્ણદંડને દાંડીપત્ર કહે છે.
$(ii)$ પુષ્પની કલિકા અવસ્થા દરમિયાન પુષ્પીય પત્રોની ગોઠવણીને કલિકાન્તરવિન્યાસ કહે છે.
દ્વિગુચ્છી પુંકેસરો આમાં જોવા મળે છે :
..........માં એકગુચ્છી લક્ષણ જોવા મળે છે.
આમાં, બીજાશય અર્ધ અધઃસ્થ હોય છે
પુષ્પમાં નીચેનામાંથી કયા આવશ્યક ચક્ર છે ?
પુષ્પનું પ્રજનન ચક્ર