આમાં, બીજાશય અર્ધ અધઃસ્થ હોય છે
પ્લમ
રીંગણ
રાઈ
સૂર્યમુખી
પુષ્પમાં નીચેનામાંથી કયા આવશ્યક ચક્ર છે ?
ભારતનું રાષ્ટ્રીય પુષ્પ ........છે.
દલપત્ર માટે સાચુ વાક્ય જણાવો.
રેડિયલ સમપ્રમાણતા ક્યાં પુષ્પોમાં મળી આવે છે?
નીચેનામાંથી ક્યાં છોડમાં ઉચ્ચસ્થ અંડાશય આવેલું હોય છે?