પુષ્પમાં નીચેનામાંથી કયા આવશ્યક ચક્ર છે ?

  • A

      પુકેંસર અને દલચક્ર

  • B

      સ્ત્રીકેસર અને વજ્રચક્ર

  • C

      પુંકેસર અને સ્ત્રીકેસર

  • D

      દલચક્ર અને વજ્રચક્ર

Similar Questions

દલપત્ર માટે સાચુ વાક્ય જણાવો.

મુક્ત કેન્દ્રસ્થ જરાયુવિન્યાસ ક્યાં જોવા મળે છે?

અસંગત દુર કરો.

સ્ત્રીકેસર ચક્રનો તલસ્થ ફૂલેલો ભાગ

..........માં એકગુચ્છી લક્ષણ જોવા મળે છે.